Skip to content
Gyan Gatha
Gyan Gatha
  • ગુજરાતી સાહિત્ય
    • કહેવતો
    • ગુજરાતી સુવિચાર
      • માતૃભાષા સુવિચાર
      • દાન નો સુવિચાર
      • મહાત્મા ગાંધી ના સુવિચાર
    • જાણવા જેવું
    • Gujarati Shayari
  • हिंदी साहित्य
    • हिन्दी शब्दकोश
      • पर्यायवाची शब्द
      • विलोम शब्द
    • हिन्दी सुविचार
    • Hindi Shayari
  • Quotes
    • English Quotes
    • Education Quotes
    • Top Quotes
    • Top 100
  • GK
  • Synonyms List
    • Synonyms
  • Template
    • Rathyatra Template
    • Guru Purnima Template
    • kargil Vijay Diwas Template
    • Fathers day Template
    • Bakrid Template
    • Ram Navami Template
    • Gudi Padwa Template
    • Cheti Chand Template
    • Ramadan Template
    • Holi Template
    • Annual Day
    • CHILDREN DAY
    • Women’s Day
    • Morning special
    • Yoga Day
    • Night special
    • શાળા પ્રવેશોત્સવ
  • Contact us
    • About us

સુવિચાર

આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે

આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.

ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠઠોરવચન, આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન

ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠઠોરવચન, આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન.

ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે

ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.

કજિયો એ દુર્બળતા નું હથિયાર છે

કજિયો એ દુર્બળતા નું હથિયાર છે.

કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે

કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.

કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ

કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ.

કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે

કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે

કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ

કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ.

કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે

કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.

કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે

કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.

આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ

આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ

આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો

આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.

આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે

આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.

આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે

આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે.

આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે

આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે.

ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની ક્સોટી છે.

ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની ક્સોટી છે.

પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું.

પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું.

અઘરું કામ આવતી કાલે નહીં, આજે જ શરૂ કરો.

અઘરું કામ આવતી કાલે નહીં, આજે જ શરૂ કરો.

મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં!

મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં!

અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.

અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.

Older posts
Newer posts
← Previous Page1 … Page3 Page4 Page5 … Page18 Next →
Gyan Gatha logo

જ્ઞાન ગાથા એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.

About

About us

Contact Us

Privacy Policy

Disclaimer

Category

સુવિચાર

જાણવા જેવું

Gujarati Shayari

કહેવતો

© 2025 Gyan Gatha.