Skip to content
Gyan Gatha
Gyan Gatha
  • ગુજરાતી સાહિત્ય
    • કહેવતો
    • ગુજરાતી સુવિચાર
      • માતૃભાષા સુવિચાર
      • દાન નો સુવિચાર
      • મહાત્મા ગાંધી ના સુવિચાર
    • જાણવા જેવું
    • Gujarati Shayari
  • हिंदी साहित्य
    • हिन्दी शब्दकोश
      • पर्यायवाची शब्द
      • विलोम शब्द
    • हिन्दी सुविचार
    • Hindi Shayari
  • Quotes
    • English Quotes
    • Education Quotes
    • Top Quotes
    • Top 100
  • GK
  • Synonyms List
    • Synonyms
  • Template
    • Rathyatra Template
    • Guru Purnima Template
    • kargil Vijay Diwas Template
    • Fathers day Template
    • Bakrid Template
    • Ram Navami Template
    • Gudi Padwa Template
    • Cheti Chand Template
    • Ramadan Template
    • Holi Template
    • Annual Day
    • CHILDREN DAY
    • Women’s Day
    • Morning special
    • Yoga Day
    • Night special
    • શાળા પ્રવેશોત્સવ
  • Contact us
    • About us

સુવિચાર

જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ છે.

જે વ્યકિત એકાંતમાં તમારો દોષ બતાવે,તે તમારો સાચો મિત્ર છે.

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.

જે સ્વાર્થી માણસ પોતાની જ પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને નરકમાં પણ સ્થાન નથી.

જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.

જે તક ગુમાવે છે તે, સફળતાને પણ ગુમાવે છે.

જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.

જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.

જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.

જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.

જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે.

જે એકલો પ્રવાસ કરે છે, તેની ઝડપ સૌથી વધારે હોય છે.

જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.

જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહિ.

જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.

જીવનમાં અવગુણો તો નાવમાં પડેલા કાણા જેવો છે.

જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.

જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.

જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.

જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.

જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.

Older posts
Newer posts
← Previous Page1 Page2 Page3 … Page18 Next →
Gyan Gatha logo

જ્ઞાન ગાથા એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.

About

About us

Contact Us

Privacy Policy

Disclaimer

Category

સુવિચાર

જાણવા જેવું

Gujarati Shayari

કહેવતો

© 2025 Gyan Gatha.