Skip to content
Menu
Menu
ગુજરાતી સાહિત્ય
કહેવતો
ગુજરાતી સુવિચાર
માતૃભાષા સુવિચાર
દાન નો સુવિચાર
મહાત્મા ગાંધી ના સુવિચાર
જાણવા જેવું
Gujarati Shayari
हिंदी साहित्य
हिन्दी शब्दकोश
पर्यायवाची शब्द
विलोम शब्द
हिन्दी सुविचार
Hindi Shayari
Quotes
English Quotes
Education Quotes
Top Quotes
Top 100
GK
Synonyms List
Synonyms
Template
Rathyatra Template
Guru Purnima Template
kargil Vijay Diwas Template
Fathers day Template
Bakrid Template
Ram Navami Template
Gudi Padwa Template
Cheti Chand Template
Ramadan Template
Holi Template
Annual Day
CHILDREN DAY
Women’s Day
Morning special
Yoga Day
Night special
શાળા પ્રવેશોત્સવ
Contact us
About us
Mike Bond
ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો.
ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,ભૂલ થઇ હોય તો સુધારી લો.
ઘ્ઘેય જેટલું મહાન,તેટલો જ તનો માર્ગ લાંબો અને વિકટ.
ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ.
જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.
જયાં ઉધામ છે ત્યાં પ્રકાશ છે અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર.
જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો.
આજના સમાચાર | 08-08-2024
કોધ મનુષ્યનાં ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે.
ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.
ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.
ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
આજના સમાચાર | 07-08-2024
આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠઠોરવચન, આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન.
ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
કજિયો એ દુર્બળતા નું હથિયાર છે.
કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.
Older posts
Newer posts
←
Previous
Page
1
…
Page
33
Page
34
Page
35
…
Page
103
Next
→
Search for: