ખેડ શા માટે કરવામાં આવે છે ?
▶ ખેડ કરવાથી જમીનના મોટા ઢેફાં-નાના કણમાં ફેરવાય છે.
▶ જમીન ઉપર – નીચે થાય છે.
▶ જમીન પોચી બને છે, જેથી બીજનું અંકુરણ સરળતાથી થાય.
▶ ખાતરનું સંમિશ્રણ થાય છે
▶ નીંદણ દૂર થાય છે
▶ હવાની અવરજવર થાય છે જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ સારી થાય છે
▶ જમીનની ભેજધારણ શક્તિ વધે છે.